Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

વિશ્વાસ છે મને

વિશ્વાસ છે મને

1 min
230


હા ! આવીશ તું મારા જીવનમાં એ વિશ્વાસ છે

વીતી જશે ઝડપી આ દિવસો એ વિશ્વાસ છે,


હા ! ઊગશે સુખનો સૂર્ય ફરી મારા જીવનમાં

તું લાવશે સુખનો ચાંદ ફરી મારા જીવનમાં,


હા ! દુઃખ તો છે સઘળા સાગર સમા વહેણનાં

અને વહી જશે આ દુઃખ એક જ નાના વહેણમાં,


હા ! થશે તને પણ એક દિવસ પ્રેમનો અહેસાસ

ને આવશે તને પણ યાદ મારી હવે દિવસ-રાત,


હા ! પડશે ખબર તને સત્યની જરૂર એક દિવસ

અને તું પણ કરીશ અફસોસ ઘણો એ દિવસ,


હા ! કરજે એક નાની મહેર, આ 'નિક્સ' પર

બસ કરજે મુલાકાત નિક્સ સાથે એક દિવસ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance