Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

વિજ્ઞાન

વિજ્ઞાન

1 min
400


વિજ્ઞાને ખોલ્યા નવા પ્રગતિના દ્વાર,

આજે માનવી જઈ શકે છે સાગરની પેલે પાર,


નવી નવી ટેકનોલોજીથી માનવીનું કામ સરળ થાય,

અવકાશયાન થકી માનવી અવકાશે ફરતો થાય,


ટેકનોલોજીના સહારે દુનિયા મુઠ્ઠીમાં થાય,

સેટેલાઈટ ઝીલે તરંગ,

મોબાઈલ, ટીવીમાં મળે દુનિયાભરની ખબર,


વિજ્ઞાનની શોધથી ફરે માનવ પૂરું બ્રહ્માંડ,

સર કરી લીધો હિમાલય જેવો ઊંચો પહાડ.


Rate this content
Log in