Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

વીરલો

વીરલો

1 min
170


વીરલો મારો લાડકવાયો,

સુખ દુઃખનો સાથીદાર,


એક કયારીએ મ્હોર્યા બંને,

જોડેલા અંતર તાર,


માવલડીનો રાજ દુલારો,

ભાભી તણો ભરથાર,


બેનડી કેરા હેત ખૂટે ના,

બેનીનો રક્ષણહાર,


બેનીને કાજે સદાય એના,

ખુલ્લા હૈયાના દ્વાર,


બેનીના પ્રેમે ભાઈ ભીંજાયે,

ભઈલો લડાવે લાડ,


ભાઈ ને બેનના પ્રેમનો નંદી,

કેમે આવે ના પાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract