વેઈટ લિફટીંગ
વેઈટ લિફટીંગ

1 min

2.8K
થાય રમતો જૂદી-જૂદી વિશ્વમાં
અનોખી આ રમત એક,
નામ છે "વેઈટ લિફટીંગ"
એની સાથે લિફ્ટ કરીએ જો..
સદગુણોને, પ્રભુનાં પ્રેમને
થાય પ્રાપ્તિ મોક્ષની જાણે.