STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

વાયદા

વાયદા

1 min
142


વાયદા હોય કે આપેલા વચન,

પણ કરાતું નથી એનું પાલન,

નાની માછલી છે મોટીનું ભક્ષણ,

હવે કોણ કોનું કરશે રક્ષણ.


કહેવામાં કાંઈ તો પૈસા ન લાગે,

સમય આગળ સૌ દોડવા માંગે,

બધાને જલદી છે આગળ જવા,

નથી ઉભતા કહેવા કે સાંભળવા. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational