Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Inspirational

3  

#DSK #DSK

Inspirational

વાતો કરાય છે

વાતો કરાય છે

1 min
160



જ્યારે સચ સામે મીટ મંડાય છે

ત્યારે જુઠના સો ખેલ ભુસાય છે,


જ્યારે આયના સામે મીટ મંડાય છે

ત્યારે અંધારાની વાત મહેકાય છે,


જ્યારે દીલની વાત સાથે મીટ મંડાય છે

ત્યારે ખુશી સાથેની વાતો કરાય છે,


જ્યારે એકતરફી મીટ મંડાય છે

ત્યારે ખેલોની જીંદાદીલી સર્જાય છે,


જ્યારે મુલાકાતની મીટ મંડાય છે

ત્યારે વાતોના વાવડો ખંખેરાય છે.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational