Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

વાલી ને સુગ્રીવનું યુદ્ધ

વાલી ને સુગ્રીવનું યુદ્ધ

1 min
171


છે ને પહેલી કહેવત ! બળિયાનાં બે ભાગ,

થાય સંપત્તિ માટે બે ભાઈઓમાં આગ,


વગર વડીલે વહેંચણી સંપત્તિની કેમ થાય,

સગા ભાઈઓ લડીને,અન્યાયનાં સહારે જાય,


સમજાવે કોણ કોને ? સગા લોહી સાથે યુદ્ધ થાય,

સમજે એક યા બીજો, ભાઈઓમાંં સમર્પણ આમ થાય,


સંપત્તિ એકાબીજામાં, ભલે ઓછી જાય,

પરિવાર પણ, સચવાય એને ખરો ન્યાય કહેવાય,


વાલી સુગ્રીવ વચ્ચે, અસંમજસ ઊભી થાય,

લીધો અન્યાયનો સહારો વાલીએ,


ઝટ્યું રાજ્ય પત્ની સુગ્રીવનાં, વાલીએ,

નિર્મળ પર બળવાન બળિયો સાબિત થાય.


Rate this content
Log in