ઉડવા ચાહું હું
ઉડવા ચાહું હું




પંખી બનીને
મુક્ત મને
ઉડવા ચાહું હું,
ને બસ એમ જ
ગગનમાં વિહરવા ચાહું હું,
બેસી ચાંદના હિંડોળે ને
ઝૂલા ઝૂલવા ચાહું હું.
પંખી બનીને
મુક્ત મને
ઉડવા ચાહું હું,
ને બસ એમ જ
ગગનમાં વિહરવા ચાહું હું,
બેસી ચાંદના હિંડોળે ને
ઝૂલા ઝૂલવા ચાહું હું.