Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

DR REKHA SHAH

Drama

3  

DR REKHA SHAH

Drama

ઉછળતી કૂદતી

ઉછળતી કૂદતી

1 min
255


ઉછળતી કૂદતી વહેતી નદીની જેમ તું,

માર્ગના અવરોધોને ભેદવાને મક્કમ તું,


છે સ્વરુપ તારું પવિત્ર ને પૂજનીય,

જેમ નદી પૂજાય છે એમ પૂજાય છે તું,


પિયુ એ મિલનની ઘડીએ થતી વિહવળ તું

મળવા સાગરને થાતી ગાંડીતૂર નદી કો'ક તું !


Rate this content
Log in