Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

મોજીલો ગુજરાતી

Drama

5.0  

મોજીલો ગુજરાતી

Drama

ત્યાગનો દરિયો

ત્યાગનો દરિયો

1 min
277


દરિયો ખારો છે છતાં મીઠો વરસાદ આપે છે,

લીમડો પણ ખરક છે છતાં ઔષધ અમૂલ્ય આપે છે,

કાંઈક આવું જ છે ત્યાગના દરિયા રૂપી પિતાનું

ઘર ચલાવનાર માં આપણે દેખાય છે !

પણ એ ઘરનો ભાર ઉપાડનાર પિતા કેમ નહીં ?

પિતા રાત્રે મોડા ઘરે આવે છે,

એમને એમ કે હજી બે પૈસા વધારે કમાઈ લઉ,

કેમ કે હું તો મારા લાલા માટે મોડો પડ્યો છું !

પણ મારો લાલો એના લાલા માટે મોડો ના પડે..

આ છે ત્યાગના દરિયા રૂપી પિતા

જે પોતાના કરતા પરિવારનું વધારે વિચારે છે.


Rate this content
Log in