Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

4  

Vanaliya Chetankumar

Others

તું મારી જિંદગી

તું મારી જિંદગી

1 min
545


તું મારી જિંદગીનું સપનું છે 

રાત થવાની રાહ જોઉં છું,


તું મારી જિંદગીનું સોનુ છે 

સજવાની રાહ જોઉં છું,


તું મારી જિંદગીનું ફૂલ છું

ખીલવાની રાહ જોઉં છું,


તું મારી લાગણી છું 

લણવાની રાહ જોઉં છું,


તું મારી સવાર છે 

જાગવાની રાહ જોઉં છું,


તું મારી જીત છે

ધ્યેયની રાહ જોઉં છું,


તું મારી પગદંડી છે 

પ્રેમની રાહ જોઉં છું,


તું મારી યાદો છે

અહેસાસની રાહ જોઉં છું,


તું મારી જિંદગી છું

જીવવાની રાહ જોઉં છું.


Rate this content
Log in