Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Romance

3  

Irfan Juneja

Romance

તું છે તો

તું છે તો

1 min
7.1K


તું છે તો જિંદગી રંગીન

તારા સિવાય જિંદગી બેરંગ.


તું છે તો ખુશીની લહેર,

તારા સિવાય સદાય ઉદાસી.


તું છે તો સપનાઓ જીવિત,

તારા સિવાય નીંદર અધૂરી.


તું છે તો હું છું,

તારા સિવાય મારુ જીવન અધૂરું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance