Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Romance Others

3  

Kaushik Dave

Drama Romance Others

તું છે તો હું છું

તું છે તો હું છું

1 min
403


બહુ ખાલીપણું લાગે જ્યારે તું ના હોય !

બસ જો એક દિવસની પણ દૂરી હોય,


તું રહી ના શકે મારા વગર પણ,

જાણે આપણે અલગ નહીં, એક જ હોય !


તું છે તો હું છું, તારા વગર કશું જ નથી,

હું છું તો તું છે, તને ગમતું હું સ્મિત છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama