Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રોનક જોષી 'રાહગીર'

Inspirational

4.5  

રોનક જોષી 'રાહગીર'

Inspirational

તું ચાલ્યા કર

તું ચાલ્યા કર

1 min
218


સરકી રહ્યો છે સમય હાથથી તું ચાલ્યા કર,

ઋતુ કોઈપણ હોય સૂરજ-ચાંદની જેમ તું ચાલ્યા કર.


કોઈપણ પરિસ્થિતિમાં પહોંચવાનું છે મંજિલે તું ચાલ્યા કર,

એક-એક ક્ષણનો ઉપયોગ કરીને તું ચાલ્યા કર.


હિંમત અને વિશ્વાસનો ઊંડો શ્વાસ ભરી તું ચાલ્યા કર,

રડતાને હસાવી અને જરૂરિયાતમંદને સાથ આપી તું ચાલ્યા કર.


તારા એક-એક ડગલાને સમાજ માટે ઉપયોગી બનાવી તું ચાલ્યા કર,

છે કુદરત કોઈને કોઈ સ્વરૂપે સાથે તારા તું ચાલ્યા કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational