Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Viha Oza

Drama Fantasy Romance

4.8  

Viha Oza

Drama Fantasy Romance

તું આવી જા

તું આવી જા

1 min
362


તું આવી જા,

સંગ જીવવાને,


તું આવી જા,

હર સમય સાથ રહેવાને,


તું આવી જા,

સાંજને સમજાવવાને,


તું આવી જા,

હર કદમ સહિયારો રહેવાને,


તું આવી જા,

જીવનને સ્વર્ગ બનાવવાને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama