Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

તુ એટલે તુ

તુ એટલે તુ

1 min
7.1K


તું એટલે મારા દરેક સાકાર થયેલા સપના

તું એટલેપૂનમના રાતની શિતલ ઉજાસ

તું એટલે મારી ઈચ્છા નો મહાસાગર

તું એટલે દિવસ ના દરેક ગીત ની પહેલી પંક્તિ

તું એટલે મારી થાકેલી રાત ની છેલ્લી ઇચ્છા

તું એટલે મારીબાહોં મા સમાયેલી જિંદગી

તુ એટલે મારા હૃદય નો ધબકાર

તુ એટલે મારી ઢળતી સાંજ નો લહેરાતો પવન

તું એટલે મારી કલ્પના ની ઊંચી ઉડાન

તું એટલે મારી જીવવા ની એક ઝંખના

તું એટલે તુ ...તુ....તુ ...તું બસ


Rate this content
Log in