Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kamlesh Rabari

Fantasy

4.0  

kamlesh Rabari

Fantasy

તો ગવાઇ ગઝલ

તો ગવાઇ ગઝલ

1 min
260


પ્રકૃતિના ખોળે કરી નઝર તો ગવાઇ ગઝલ,

પર્વતની ટોચે પહોંચી માણી આનંદની પળ તો ગવાઇ ગઝલ.


હોઉ હુુ હારની નજીકને દોસ્તોની યાદ અપાવે જીત તો ગવાઇ ગઝલ,

ભલે દુર હોય મંંજિલ ને મિત્રોનો સંગાથ તો ગવાઇ ગઝલ.


લડતો હોઉં રણમેદાન ને ભેરુ અવાજ દે જીતનો તો ગવાઇ ગઝલ,

કમલેશ આવે વિધ્ન અનેક પણ હો યારોનો સંગાથ તો ગવાઇ ગઝલ..


સંક્ષિપ્તમાં એટલુુ જ હર પ્રસંંગે હાજર હો સ્વજન તો ગવાઇ ગઝલ,

પ્રકૃતિના ખોળે કરી નઝર તો ગવાઇ ગઝલ.


       કમલેશ ઘાંણા (કેડી)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy