Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance Fantasy

2  

Parag Pandya

Romance Fantasy

તને કેમ કહું - 34

તને કેમ કહું - 34

1 min
73


એકાંતનો અજંપો ગમે છે લાગે છે હું ફરી પ્રેમમાં પડ્યો છું,

તને કેમ કહું ?


પ્રેમ સ્વયંભૂ છે, તેથી મહાદેવ ને વહે અવિરત ગંગા એની,

તને કેમ કહું ?


આવતો નથી એ કરે ફરિયાદ પણ બોલાવે રાધા તો આવે ને,

તને કેમ કહું ?


તું ના આવે તો કંઈ નહીં ફોટા તો મોકલ વહાલ કરવું છે મારે,

તને કેમ કહું ?


સ્કૂલ, કોલેજ, નોકરી, ઈચ્છિત વ્યવસાય પ્રણય સૌમાં અધૂરો,

તને કેમ કહું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance