Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

તને કેમ કહું 32

તને કેમ કહું 32

1 min
9


ખોલી બારી સમીર સાટું, તારી યાદોનો વંટોળ ધસી આવ્યો,

તને કેમ કહું ?


ચાહો જો તું તો હૃદય શું તારા આત્મામાં ઉતરી બતાવું હું, 

તને કેમ કહું ?


આ મારો મારગ છે, તું સાથે ચાલી શકે પણ મારા માટે નહીં,

તને કેમ કહું ?


હવે ચોરું હું દિલ તારું એવી મારી ઉમર જ ક્યાં છે સખી,

તને કેમ કહું ?


તું આવી મારી જિંદગી બની, તો અત્યાર સુધી શું જીવતો'તો ?

તને કેમ કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance