Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

તને કેમ કહું - 29

તને કેમ કહું - 29

1 min
73


ઉધાર લીધેલાં તારા આલિંગનો પાછા આપવા છે તને, ક્યારે ?

તને કેમ કહું ?


એમ કર તું મારા ચુંબન પાછા આપ ને હું તારા આલિંગન દઉં,

તને કેમ કહું ?


શેનો ફાંકો છે તને આટલો બધો હું મળ્યો મફતમાં તને એનો ?

તને કેમ કહું ?


હવે તને કેમ કરી સમજાવું લોઢું ખવાઈ જાય પોતાના કાટથી,

તને કેમ કહું ?


ગાડી તારે સ્ટેશને પહોંચે એ પહેલાં એવું બને કે હું ઉતરી પડું !

તને કેમ કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance