Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

તને કેમ કહું - 21

તને કેમ કહું - 21

1 min
54


પહેલાં નશેડી હતો પ્રણયપાનનો ને હવે મદ્યપાનનો નશો છે,

તને કેમ કહું ?


ક્યાં માંગ્યો છે મહેલ વસવા, બસ દિલનો ખૂણો કાફી છે,

તને કેમ કહું ?


કાઢી લેજે દિલ અગ્નિદાહ પહેલાં, નહીં તો તું થઈશ ખાખ,

તને કેમ કહું ?


નખરાં ખૂબ સમજુ છું, એ સારું છે કે ખરાબ એ તો તું જાણે,

તને કેમ કહું ?


તું નથી પણ ભેટવું છે એટલે ખુદને જ ઝપ્પી આપી દઉં છું,

તને કેમ કહું ?


Rate this content
Log in