Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

તને કેમ કહું - ૨૦

તને કેમ કહું - ૨૦

1 min
75


ફૂલ પર ગણગણતો ભમરો જોયો, મને મન થયું ગીત ગાવાનું,

તને કેમ કહું ?


પૂછે જો તું - કરું છું હું શું ? મારો તો ધંધો છે બસ પ્રણયનો,

તને કેમ કહું ?


પાન સૂકું છું હવે પણ તું ભૂલતી નહીં એણે આપ્યો'તો છાંયો,

તને કેમ કહું ?


યાદ આવે ને એક દીવો તરતો મૂકું જે નદીની પાળે બેસતાં,

તને કેમ કહું ?


ખબર નો'તી કે રસ્તે ચાલતા ચાલતા અતૂટ રિશ્તો બની જશે,

તને કેમ કહું ? 


Rate this content
Log in