Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

તને કેમ કહું - ૧૯

તને કેમ કહું - ૧૯

1 min
200


માણવી, બાકી સફેદ જિંદગી બનાવી રંગીન જેથી ના રે' રંજ,

તને કેમ કહું ?


પહેલાં ઝરમરિયામાં જતો ભીંજાઈ હવે ધોધમારમાં કોરોકટ,

તને કેમ કહું ?


તું જિંદગી કે જિંદગીમાં કે તારાથી છે જિંદગી નથી ખબર,

તને કેમ કહું ?


પ્રેમ થઈ તો સૌને જાય, પણ પ્રેમ કરવા આવડત જોઈએ,

તને કેમ કહું ?


વિવાહ-નિમંત્રણ શું મળ્યું, મારી જાનની જગા 'જાન' ગઈ,

તને કેમ કહું ?


Rate this content
Log in