Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

તને કેમ કહું - ૧૭

તને કેમ કહું - ૧૭

1 min
80


અલવિદા ના કહેના, પણ આખરી વિદાય તો આપવાની જ,

તને કેમ કહું ?


સાથે વર્ષો વહ્યાં પણ સંગ ઘડીકનો એ બન્યો રંગ જનમનો,

તને કેમ કહું ?


તું આવી શકે છે પાછી પણ એજ પ્રણયની ગેરંટી નથી હોં,

તને કેમ કહું ?


બીડી-બર્થ ને ડેથ વચ્ચે પ્રજ્વલિત જિંદગી કે ધૂમાડા બોલો,

તને કેમ કહું ?


બગીચો મહેકી ઊઠ્યો આખો, હજી તો તું પ્રવેશદ્વારે જ હતી,

તને કેમ કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance