Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

તને કેમ કહું - ૧૭

તને કેમ કહું - ૧૭

1 min
182


સ્મિતનું દર્દ, ગુસ્સામાં પ્રેમ, ચૂપકીદીનું કારણ ફક્ત હું જ જાણું,

તને કેમ કહું ?


યાદ છે છોકરરમત તું ડેટ કે'તી ને હું ખજૂર સમજતો રહ્યો,

તને કેમ કહું ?


સાચી વાત હું આથમતો સૂરજ, ક્યાંથી પાથરું પ્રકાશ એટલો ?

તને કેમ કહું ?


વય વધે અભરખાં તો રહે, હા પહેલા જેવાં ઉછાળા ના હોય,

તને કેમ કહું ?


એકડા વિનાનાં મીંડાનું ગણિત, શું સરવાળા ને શું બાદબાકી ?

તને કેમ કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance