Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

તને કેમ કહું - 15

તને કેમ કહું - 15

1 min
38


તું તો તારામાં જ વ્યસ્ત છે ને હું બી તારા ઈશ્કમાં જ છું મસ્ત,

તને કેમ કહું ?


સંગીતનો તને જબરો શોખ, ખબર શું ઢોલ બનાવી પીટીશ ?

તને કેમ કહું ?


બધું બળીને ખાખ, લોકો બસ પૂછે છે કોણે લગાડી આગ ?

તને કેમ કહું ?


પ્રણયનો વખત જતો રહે પછી વખતોવખત નથી આવતો,

તને કેમ કહું ?


ખુલ્લી મૂકી છે ઈશ્કની પુસ્તક રાખ્યું કોરું પાન લખવા તારે,

તને કેમ કહું ? 


Rate this content
Log in