Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Meena Mangarolia

Drama Fantasy Inspirational


3  

Meena Mangarolia

Drama Fantasy Inspirational


તમન્ના

તમન્ના

1 min 7.3K 1 min 7.3K


દુનિયામાં ઓછાંને,

મળ્યું છે કે જે આપણને,

મળ્યું છે..

હૈયામાં ઉછળતો,

ઉત્સાહ નો ફૂવારો..

આંખોમાં તમન્નાઓ,

નું કાજળ આંજી..

ડરને દફનાવી દીધો..

ડગલે અને પગલે,

આશાઓનું કિરણ,

આંજી સમયને,

સથવારે સાથ આપી,

જીંદગી જીવી અને,

જીતી જઈશું.


Rate this content
Log in

More gujarati poem from Meena Mangarolia

Similar gujarati poem from Drama