Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Drama

3  

Margi Patel

Drama

તમને યાદ છે ...

તમને યાદ છે ...

1 min
192


ઓ તમને યાદ છે આપણી એ દરેક મુલાકતો,

વાત વાતમાં આખી નિશાઓ જાગ્યા છે આપણે...


ઓ તમને યાદ છે આપણા એ દરેક વચન,

જે છત પર ફક્ત ને ફક્ત ચાંદ ની સાક્ષીમાં લીધા છે આપણે....


ઓ તમને યાદ છે તમારો એ પહેલો સ્પર્શ,

એ એહસાસ માણી ને દરેક નિશા માં ખીલ્યા છીએ આપણે..


ઓ તમને યાદ છે આપણી પહેલી લડાઈ,

જે સાંભળી ને ઘર ના બધા હાલ્યા થઇ ગયા...


ઓ તમને યાદ છે તમે જયારે પહેલી વાર જાદુઈ શબ્દો કહ્યા,

એ નિશામાં હું આજે પણ પાગલ થઇને ઘૂમ્યા કરું છું...



Rate this content
Log in