Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

તમે તરી ગયા, અમે રહી ગયા

તમે તરી ગયા, અમે રહી ગયા

1 min
150


એવાં નાયણા રૂપાબા વંદન કરું છું,

એવાં ભક્તિના રંગે રંગાઈ ગયાં 

જગતમાં નામ અમર કરી ગયાં

તમે તરી ગયા અમે રહી ગયા,


અડાલજમાં બેસી ડંકો વગાડ્યો છે,

સાત સાત પેઢી તમ કૃપાથી તરી છે

તમારાં જેવી ભક્તિ ક્યાં છે ?

તમે તરી ગયા અમે રહી ગયા,


ચેહર મા જોડે પડદે વાતો કરી તમે,

નાગરી જ્ઞાતિમાં પરચો બતાવ્યો

નાયણા, રૂપાબા ચેહર મા મળ્યાં તમને

તમે તરી ગયા અમે રહી ગયા.


ભાવના વિચારે એ કેવી ભક્તિ હશે,

જ્યાં ચેહર માને સ્વયં આવવું પડ્યું

અમે તો મોહમાયામાં ફસાઈ ગયા

તમે તરી ગયા અમે રહી ગયા,


નાગર જ્ઞાતિમાં જમણવારમાં,

નાત બહાર કાઢી મૂક્યા ત્યારે

દાળ, ભાત, શાક ને અભક્ષ્ય કર્યો હતો

તમે તરી ગયા અમે રહી ગયા.


Rate this content
Log in