Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

તમારી પાસે

તમારી પાસે

1 min
297


સવાર પડેને યાદ તમારી

સાંજ પડેને વાત તમારી,


પ્રેમને જગાડું તો યાદ તમારી

યાદોને સૂવડાવું તો વાત તમારી,


હૈયું હરખાવું તો યાદ તમારી

દિલને ધડકાવું તો વાત તમારી,


મનને મનાવું તો યાદ તમારી

આંખને છલકાવું તો વાત તમારી,


સ્મિતને સાચવું તો યાદ તમારી

લાગણીને શોધું તો વાત તમારી,


ખુદને સાચવું તો યાદ તમારી

તને સાચવવું એ સુંદર વાત અમારી.


Rate this content
Log in