Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arun Gondhali

Others

3  

Arun Gondhali

Others

તિમિર તારા

તિમિર તારા

1 min
320


ભરી પ્રકાશ કોથળામાં,

જાવું દૂર દૂર તિમિર દેશમાં,

કોડિયાના પ્રકાશે,

જ્ઞાન સાગરને તરવા મથતા,

બાળકને દવું પ્રકાશ હલેસા.


હવે તરીશ જ્ઞાન દરિયે,

પામું કંઈક અબુધ કાજે,

ભૂંસાય અંગુઠાની છાપના ઓછાયાં,

એક કલમ એમના હાથમાં,

ગણતરી કરે હસતાં વાતમાં,

ના કદી પછી એ ફસતાં.


જ્ઞાન દીપ અજવાળું,

જીવન સદાય ઝળહળે

જ્ઞાન પ્રકાશમાં.


Rate this content
Log in