Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

POETRY OF PARMAR `મોહક'

Inspirational

4.0  

POETRY OF PARMAR `મોહક'

Inspirational

થશે ત્યારે સ્વતંત્ર ભારત

થશે ત્યારે સ્વતંત્ર ભારત

1 min
220


ભૂલશે જાતિવાદ જ્યારે આ માનવી,

ભૂલશે નાત જાતનાં આ ભેદભાવો અઢળક, ત્યારે

અરે ! દોસ્ત હકીકતમાં થાશે સ્વતંત્ર ભારત....


જ્યારે એકતા બતાવશે એકસાથે આ માનવી,

ભૂલશે આભડછેટનાં રિવાજો, ત્યારે

અરે ! દોસ્ત હકીકતમાં થાશે સ્વતંત્ર ભારત...


સમજશે આ માનવી જ્યારે કે ભગવાન એક છે,

ભૂલશે જ્યારે ભગવાનનાં નામનાં વિવાદો, ત્યારે    

અરે ! દોસ્ત હકીકત માં થાશે સ્વતંત્ર ભારત,


સ્ત્રીઓનાં સન્માનનાં પોકારે,

ક્રૂર, દયાહીન, માનસીક, બળાત્કાર જ્યારે બંધ થાશે, ત્યારે

અરે ! દોસ્ત હકીકતમાં થાશે સ્વતંત્ર ભારત.


Rate this content
Log in