Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Tragedy

4  

Neha Desai

Tragedy

થઈ ગઈ

થઈ ગઈ

1 min
335

લાગણીની કેવી રમત થઈ ગઈ

વ્યાપારને નામે મશહૂર થઈ ગઈ !

તરસતાં રહ્યાં ઉમ્રભર જેને પામવા

સંવેદના વિહીન એ કઠપૂતળી થઈ ગઈ !

છેતરતાં રહ્યાં હૃદયને હંમેશા

સંબંધોની દોરી કેવી ગૂંચળું થઈ ગઈ !

દિવસો બદલાતાં ગયાં વરસમાં

ચહેરાની કરચલી ઉંમર થઈ ગઈ !

અવગણતાં રહ્યાં આપણે વ્ચક્તિઓને

દીવાલ પર લટકતી એ તસ્વીર થઈ ગઈ !

પૂજતાં રહ્યાં મંદિરના ભગવાનને

'ચાહત'ની મૂર્તિ ખંડેર થઈ ગઈ !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy