Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Drama Tragedy

2  

Margi Patel

Drama Tragedy

થઇ ગયા અલગ અલગ માનવી અહીં

થઇ ગયા અલગ અલગ માનવી અહીં

1 min
256


ધર્મોના નામે લડયા યુદ્ધ અહીં,

ફાટી નીકળ્યા કોમી તોફાનો અહીં,

થઇ ગયા અલગ અલગ માનવી અહીં...


રક્ત નો રંગ છે લાલ જ બધા માનવીને,

તો કેમ જાતિ ના મને અલગ લાગે વેચ્યા,

થઇ ગયા અલગ અલગ માનવી અહીં...


થાય ધર્મો અલગ માનવીની વૃત્તિ અલગ,

છે બધા એક જ ભગવાનના સંતાન છતાં,

થઇ ગયા અલગ અલગ માનવી અહીં...


એકજ દેશમાં માનવી અનેક જીવ તો એક જ,

જાતિ થઇ અલગ ધર્મો એ પડ્યા છુટા માનવીને માનવીથી,

થઇ ગયા અલગ અલગ માનવી અહીં... 


કરે સૌ કોઈ દુઃખમાં યાદ અલગ અલગ ભગવાનને,

આપે ધન્યવાદ ખુશીમાં પોતપોતાના ધર્મોના ભગવાનને,

થઇ ગયા અલગ અલગ માનવી અહીં... 


ધર્મો એ વેચ્યા માનવીની માનવતાને,

અંદરથી તો છે એક, બહારથી અનેક,

થઇ ગયા અલગ અલગ માનવી અહીં... 


ટુકડામાં વેચાયાં દેશ ને વેચાયાં માનવી અલગ અલગ પ્રકારે,

છે તો બધા જ એકસમાન લાગણીના એહસાસમાં,

થઇ ગયા અલગ અલગ માનવી અહીં... 


નથી મારો રંગ પીળો કે નથી તારો રંગ ગુલાબી,

છતાં કેમ અલગ રહીયે છીએ માનવતાથી માનવી,

થઇ ગયા અલગ અલગ માનવી અહીં... 



Rate this content
Log in

Similar gujarati poem from Drama