Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Patel (Aakashdeep)

Others

4.0  

Ramesh Patel (Aakashdeep)

Others

થાશે ડગ

થાશે ડગ

1 min
204


થાશે ડગર (ગઝલ)…

 

ખેલ રણે, તો સારથ પ્રભુ

ઝંઝા ઝૂકી થાશે   ડગર

 

ખુદની બુલંદીથી ભર જીગર

દેશે  ડગ  તો  થાશે  ડગર

 

જો  છો, ધસમસતા પૂર  તમે

બળ  તારું  સ્વયં થાશે ડગર

 

ખીલ્યા જો ફૂલ થઈ  જગતે

દોડી પવન  જ  થાશે ડગર

 

છે  ખારા સાગરની  તું  નીપજ

તપ્યો  તું, ગગન  થાશે  ડગર

 

'દીપ   જડે   જો  સત્ય  સાથ

અમર  યશ  જગે થાશે  ડગર

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in