Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Goswami Bharat

Others

4  

Goswami Bharat

Others

તડકામાં

તડકામાં

1 min
177


લાગણી શેકાય છે તડકામાં,

માંગણી ફેંંકાય છે તડકામાં,


હરણ સાથે દોડતી, તરસતી

ઈચ્છાને ભોંકાય છે તડકામાં,


શ્વાસમાં ઝેર બનીનેે પ્રસરેલી

હવાઓ મહાકાય છે તડકામાં,


શહેરમાંં સન્નાટો ને ફરી ઝૂંપડે

ભૂખ ઘણી રોકાય છે તડકામાં,


વિચારોથી તરબોળ 'ભાવુક'માં

શબ્દો ઘણાં ટંકાય છે તડકામાંં.


Rate this content
Log in