Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

તારું નામ

તારું નામ

1 min
257


એક તારું નામ ચેહર મા, થયા છે ઘેલાં રે,

એક તારાં નામ ઉપર ભકતો થયાં છે ઘેલાં રે.


ભાવના દર્શન પ્યાસી, નિકળી દર્શન કાજ રે,

સેવકો તારાં દર્શન કરવા, આવે રોજ મંદિર રે.


તારાં ભરોસે ચેહર મા, જીવન નૈયા ઝુકાવી રે,

તારાં ભરોસે ભકતો ભવસાગર તરી જાય રે.


ગોરના કુવે બેઠી ચેહર તને જોઈ ભકતો હરખે રે,

રવિવારની આરતી ભરવા માનવ મહેરામણ ઉમટે રે.


ચેહર મા તારી કૃપાથી દુખડા દૂર થાય છે રે,

કળિયુગમાં હાજરાહજૂર તું દેવી મા છે રે.


Rate this content
Log in