Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Author Sukavya

Drama

0.3  

Author Sukavya

Drama

તારામાં રહું ?

તારામાં રહું ?

1 min
430


હે ઈશ્વર !

ખોટું ના લાગે તો એક વાત કહું ?

શું હું થોડા દિવસ તારામાં રહું ?


એકલતા મારામાં જાગી છે,

વેદો, શાસ્ત્ર કહે છે તારામાં લાગણી ઝાઝી છે,

શું તું હા કહે તો ! તારામાં રહું ?


રોજ ન​વી ઇચ્છા જાગે છે,

રોજ ન​વા સપનાં જગાડે છે,

છતાંય તારાથી આગળ નહી જ​ઈ શકું,

એટલે પૂછું છું, શું તું કહે, તો તારામાં રહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama