Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Kapadia

Inspirational Others

3  

Rohit Kapadia

Inspirational Others

તાપણું

તાપણું

1 min
457


દિવસભર બચેલો સૂરજ,

રાતનાં મીણબત્તીનું તાપણું.


અનરાધાર વર્ષાની વચ્ચે,

અમને સ્ટ્રીટ લાઇટનું તાપણું.


ઉનાળાની અસહ્ય ગરમીમાં,

પરસેવાથી ઠરતું તાપણું.


શિયાળાની કડકડતી ટાઢે,

સૂકાં તણખલાંઓનું તાપણું.


બારે માસ અમારી આંખે,

સુખની પ્રતિક્ષાનું તાપણું.


તો યે હર હાલમાં ખુશ અમે,

એકમેકની હૂંફનું તાપણું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational