Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

તાજમહેલ

તાજમહેલ

1 min
311


તાજમહેલ છે આપણી આન બાન ને શાન

સાત અજાયબીમાં છે એનું સુંદર નામ,


તાજમહેલ છે આગ્રા ને સ્થાન ઉતરપ્રદેશમાં છે એનું નામ,


સંગેમરમરની આ છે રચના લાગે છે સુંદર અર્ચના

વિદેશમાં છે એનું નામ લાગે છે ન્યારો ન્યારો,


સ્વર્ગના બગીચામાં છે પવિત્ર દિલોનું સ્વાગત

આ છે સુંદર સાત અજાયબીમાંથી એક અજાયબી,


મુમતાઝની યાદમાં બંધાયેલ છે આ સુંદર ઇમારત

શાહજહાં અને મુમતાઝના પ્રેમનું પ્રતીક છે તાજમહેલ,


તાજમહેલમાં આવેલી છે મુમતાઝની કબર

કોઈના પ્રેમના પર્ણ રૂપી છે આ સુંદર રચના.


Rate this content
Log in

Similar gujarati poem from Romance