Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

સ્વર્ણિમ ગુજરાત

સ્વર્ણિમ ગુજરાત

1 min
351


સ્વનિર્ભર દિવસ ઉજવીએ આજે સ્વર્ણિમ દિવસ ઉજવીએ,

ગુજરાતનાં સ્થાપના દિવસે 

સ્વર્ણિમ દિવસ ઉજવીએ,


સમયનું દાન કરીએ આજે સ્વર્ણિમ દિવસ ઉજવીએ

ગરીબીનો નાશ કરીએ આજે 

સ્વર્ણિમ દિવસ ઉજવીએ,


સ્વચ્છતાનું મહત્વ સમજાવીએ આજે સ્વર્ણિમ દિવસ ઉજવીએ

જીવનને શણગારીએ આજે સ્વર્ણિમ દિવસ ઉજવીએ,


ગંદકી ને દૂર કરીએ આજે સ્વર્ણિમ દિવસ ઉજવીએ

વૃક્ષોને વાવી લઈએ આજે સ્વર્ણિમ દિવસ ઉજવીએ,


નાત જાતનાં ભેદ ભૂલાવી આજે જીવી લઈએ 

સ્વર્ણિમ દિવસ ઉજવીએ

દેશની મુલાકાત લઈને આજે સ્વર્ણિમ દિવસ ઉજવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract