Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others Romance

3  

Harshida Dipak

Others Romance

સ્વપ્નમાં આવ્યા ન કર !

સ્વપ્નમાં આવ્યા ન કર !

1 min
6.9K


પ્રેમ સાચી રીત છે ખેલ્યા ન કર

હું જ જાણું છું કહી બોલ્યા ન કર


પ્રેમ નામે ગીત તું ગાતો બધે,

રાગ તાણીને બધે ડોલ્યા ન કર !


આંખડી મળતાંની સાથે સ્પર્શ છે,

સ્પર્શ મીઠો વાતમાં તોલ્યા ન કર !


સ્વપ્નમાં આવ્યા ન કર!


દિલ કહે છે એ જ સાચું હોય છે,

કાલની વાતોને તું ખોલ્યા ન કર !


Rate this content
Log in