STORYMIRROR

Mulraj Kapoor

Fantasy

4  

Mulraj Kapoor

Fantasy

સ્વપ્ન

સ્વપ્ન

1 min
346

તું નહીં જ આવે,

એ મને ખબર છે.


કાંઈ કારણ હશે,

એ તો તું જ જાણે.


આંખો બંધ રહેશે,

પાંપણે રાહ બનશે.


એ મારગે આવજે,

કોઈ તને ન રોકશે.


આવી ને મળી જાજે,

માન તારું સચવાશે.


મન મારું ભીંજાશે,

ખુબ જ આનંદ થશે.


વાત કોઈ ન જાણશે,

અબોલા પણ તૂટશે.


મારી વાત માનજે,

તું સ્વપ્ન બની આવજે


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy