Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

સવાર પડી

સવાર પડી

1 min
425


સવાર પડી ભાઈ સવાર પડી

આતો સોનેરી સવાર પડી,


મહેનત જાગી ભાઈ મહેનત જાગી

આતો મોંઘેરી સવાર પડી,


ચાલો કરીએ ભાઈ ચાલો કરીએ

દેશનું નામ આગળ કરીએ,


કાયા કશીએ ભાઈ કાયા ઘડીએ

દેશને કામ કાયા ધરીએ,


જીવંત થઈએ ભાઈ જીવંત થઈએ

દેશને કાજે મહેનતને લણીએ,


સેવા કરીએ ભાઈ સેવા ધરીએ

દેશનો વિકાસ આગળ કરીએ,


સાકાર કરીએ ભાઈ સાકાર કરીએ

દેશના સપનાંને સાકાર કરીએ,


ગૌરવ લઈએ ભાઈ ગૌરવ લઈએ

દેશની પ્રગતિનું ગૌરવ લઈએ.


Rate this content
Log in