Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર "જાની"

Others

4.3  

અજય પરમાર "જાની"

Others

સવાલ અસ્તિત્વનો

સવાલ અસ્તિત્વનો

1 min
187


સવાલ અસ્તિત્વનો દરેકને થાય અહીં, 

ખુદનું કે કુદરતનું રહસ્ય ખોજવામાં ખોવાયો છે આ મનુષ્ય


ભટકે છે શોધવાને અસ્તિત્વ બહારની દુનિયામાં

ભૂલી ગયો છે નજર અંતરમાં નાંખવાને


પ્રકૃતિ એ જે આપ્યું છે, એ માણવાને બદલે, 

અસ્તિત્વના સવાલમાં ગૂચવાયો છે આ મનુષ્ય


Rate this content
Log in