સૂરજ
સૂરજ
1 min
99
હાથની હથેળીમાં
મે ઝીલ્યુ આકાશને,
વચલી આંગળીએ ઝીલ્યો
સંધ્યાના સૂરજને.
હાથની હથેળીમાં
મે ઝીલ્યુ આકાશને,
વચલી આંગળીએ ઝીલ્યો
સંધ્યાના સૂરજને.