Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Abstract Romance

4.3  

Hemisha Shah

Abstract Romance

સૂરજ - ચાંદ

સૂરજ - ચાંદ

1 min
186


ઢળતા સૂરજના સાથમાં રંગાઈ જઈશ,

પછી ગાલની લાલી બની પ્રસરાઈ જઈશ,


મિત્રતા ભર્યો હાથ તો લંબાવ..દોસ્ત 

પછી જો કેવા ગાઢસંબંધે બંધાઈ જઈશ,


લાગું હું અજવાળી ચાંદ સમી ..પછી 

શરમાઈને વાદળમાં ઢંકાઈ જઈશ..


મળે જો કોઈ સંબંધે વ્હાલ વરસાવતું 

શ્વાશે શ્વાશે નામ ભરી પીઘળાઈ જઈશ...


નજરમાં નજર નાંખી વાત શું કરું ?

તારી નજર પડે ને હું શરમાઈ જઈશ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract