Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Drama

5.0  

Bhavna Bhatt

Drama

સુંદર છે

સુંદર છે

1 min
466



પ્રભુ તુ સુંદર છે,

તું મારા જીવનની ડોર છે.


તું ને હું બંધાયા સંબંધે,

તું ને હું એમ શબ્દોની રમત.


તારાથી વધું,

આ જગતમાં કશું સુંદર નથી.


તું સુંદર છે,

તારી સુંદરતા અવર્ણનીય છે.


ભાવના ઝંખે તારી સુંદરતા,

ક્યાંથી મળે આવી સુંદરતા.


પ્રભુ તારી સુંદરતામાં,

દુનિયા બની ગઈ સુંદર......!



Rate this content
Log in

Similar gujarati poem from Drama