Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan saanj

Inspirational

4  

Nimu Chauhan saanj

Inspirational

સ્ત્રી

સ્ત્રી

1 min
385


પીડાની પતવારમા રોજ હલેસાં હાંકતી જીવે છે,

સ્ત્રી સ્વમાન જંગ જીતવા રોજ હાંફતી લડે છે.


સધળા સંબંધો સાચવે ઘર કારોબાર પણ ચલાવે,

થતાં સ્વજનો મુખે હડધૂત તણા ઘૂંટ કટુ પીવે છે.


સ્વતંત્ર આઝાદ નારીની બોલબાલા સૌ સમક્ષ કરે,

ઘર મહીં નારી અબળાના દુઃખ કોઈને ક્યાં દિશે છે ?


જન્મથી મરણ સુધીના શ્વાસોશ્વાસ ન્યોછાવર કરે,

મા, પત્ની, પુત્રીના રુપમાં રીબાઈ સ્વ જાત કોષે છે.


ઉડવા દો જરા એને સ્વપ્ન પંખ એને પણ હોય છે,

સાંજ સ્ત્રી વિના પુરુષનુ મહત્વ શું જગત આંકે છે ?


Rate this content
Log in