Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj J. Patel

Drama Classics

5.0  

Manoj J. Patel

Drama Classics

સત્કર્મો કેરું ભાથું

સત્કર્મો કેરું ભાથું

1 min
473


આજે નહિ તો કાલે,

જાવાનું તો છે બહુ દૂર.


આ લોકે નહિ પણ પરલોક,

જાવાનું તો છે બહુ દૂર.


સત્કર્મો કેરા અશ્ચો હશે,

હશે સત્કર્મો કેરો રથ.


સત્કર્મો કેરો સારથિ હશે,

હશે સત્કર્મો કેરો માર્ગદર્શક.


ચાલો, સત્કર્મો કાજે વધતા રહીએ.

રાખીએ તૈયાર સત્કર્મો કેરું ભાથું.


આજે નહિ તો કાલે,

જાવાનું તો છે બહુ દૂર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama